Astrology Monthly Horoscope Details

Notifications

વૃષભ વૃષભ
વૃષભ - જ્યોતિષ શાસ્ત્ર મુજબ જૂન મહિનામા વૃષભ રાશિ માટે ખુશખબરી લઈને આવશે. રોકાયેલ કામ પૂરા થશે. ધન લાભના યોગ બનશે. કરિયરમાં સફળતા મળશે અને નોકરીની તલાશ પણ પૂરી થઈ શકે છે. ઉપાય: શુક્રવારના દિવસે નાની કન્યાઓને ખીર અથવા સફેદ મીઠાઈ ખવડાવો અને લક્ષ્મીજીની આરતી કરો.