1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2023
  4. Eng vs Afg Cricket World Cup 2023

Eng vs Afg Cricket World Cup 2023-આ શ્રેષ્ઠ જીત હતી, આખો દેશ ખુશ થશે

world cup england afganistan
ENG vs AFG :વર્લ્ડ કપ 2023ની 13મી મેચ ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ 

વર્લ્ડ કપ 2023માં રવિવારે મોટો અપસેટ સર્જાયો હતો. અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને 69 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 284 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈંગ્લિશ ટીમ માત્ર 215 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ઐતિહાસિક જીત બાદ અફઘાન ટીમનો કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી ઘણો ખુશ દેખાઈ રહ્યો હતો. તેણે આ જીતને ODI ક્રિકેટમાં અફઘાન ટીમની સર્વશ્રેષ્ઠ જીત ગણાવી.
 
શાહિદીએ કહ્યું, 'હું ખૂબ જ ખુશ છું. મારા સાથી ખેલાડીઓ પણ ખૂબ ખુશ છે. આ શ્રેષ્ઠ વિજય હતો. આ જીતે અમને આગામી મેચ માટે આત્મવિશ્વાસથી ભરી દીધો છે. આપણો આખો દેશ આજે ખુબ ખુશ હશે.
ये भी पढ़ें
આજે 11 વાગ્યે ફોનમાં સાયરન વાગે તો ગભરાતા નહીં, આજે ઈમર્જન્સી એલર્ટનું પરિક્ષણ કરવામાં આવ્યું છે