Womens Day Wishes- આ સંદેશ મોકલી તમારી મહિલા મિત્રના દિવસને ખાસ બનાવો
Publish: Thu, 7 Mar 2024 (16:37 IST)Updated: Thu, 7 Mar 2024 (16:52 IST)
women's day quotes- જો કે મહિલાઓનો આભાર માનવા માટે એક દિવસ પૂરતો નથી, પરંતુ આ ખાસ દિવસ આવી ગયો છે, તેથી તેમને શુભેચ્છા પાઠવવામાં પાછળ ન રાખો. આ સંદેશાઓ દ્વારા તમે તેમના દિવસને વધુ ખાસ બનાવી શકો છો.
કેમ કહે છે દુનિયા કે નારી કમજોર છે.
આજે પણ એમની પાસે
ઘર ચલાવવાનો ડોર છે
મહિલા દિવસ ની શુભેચ્છાઓ
હજારો ફૂલ જોઈએ એક માળા બનાવવા માટે....
હજારો દિવા જોઈએ એક આરતી સજાવવા માટે....
હજારો પાણીના ટિપા જોઈએ એક સમુદ્ર બનાવવા માટે
પણ
સ્ત્રી એકલી જ પૂરતી છે
ઘરને સ્વર્ગ બનાવવા માટે
મહિલા દિવસ ની શુભેચ્છાઓ
લોકો કહે છે કે
સ્ત્રીનુ કોઈ ઘર નહી હોતુ
પણ સત્ય તો એ છે કે
સ્ત્રી વગર કોઈ ઘર નથી હોતુ
મહિલા દિવસ ની શુભેચ્છાઓ
મહિલા દિવસ ની શુભેચ્છાઓ
મહિલા દિવસ ની શુભેચ્છાઓ
દરેક દેશની બે પાંખ
હોય છે એક સ્ત્રી અને
બીજો પુરૂષ દેશની
ઉન્નતિ એક પાંખથી
ઉડાન ભરતા
નથી થઈ શકતી
Publish: Thu, 7 Mar 2024 (16:37 IST)Updated: Thu, 7 Mar 2024 (16:52 IST)