સંબંધિત સમાચાર
- Happy Promise Day 2026 Shayari: હું દરેક ક્ષણે તારી સાથે રહેવાનું વચન આપું છું, પ્રોમિસ ડે પર દિવસની શરૂઆત યાદગાર બનાવવા પાર્ટનરને મોકળો આ રોમાંટિક પ્રોમિસ ડે શાયરીઓ
- સાપ્તાહિક રાશિફળ - આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ
- તમારા જીવનસાથી સાચું બોલી રહ્યા છે કે ખોટું, તે કેવી રીતે જાણી શકાય? આ ક્રિયાઓ સંકેતો આપે છે.
- સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ
- Valentine Week દરમિયાન તમારા જીવનસાથી સાથે ફરવાનું આયોજન કરી રહ્યા છો? આ બજેટ-ફ્રેન્ડલી સ્થળો તમારી સફરને યાદગાર બનાવશે
Happy Hug Day Wishes In Gujarati - પ્રેમની ઝપ્પીનો અહેસાસ કરાવતી ગુજરાતી શાયરી મોકલીને પ્રિયતમને કહો Happy Hug Day
Happy Hug Day Wishes In Gujarati વેલેન્ટાઈન વીકના છઠ્ઠા દિવસે એટલે કે 12 ફેબ્રુઆરીએ 'હગ ડે' ઉજવવામાં આવે છે. આ દિવસ એક રોમાંચિત થવાનો દિવસ છે. કારણ કે આ દિવસ પ્રિયતમની આહોશમાં સમાવવાનો દિવસ છે. જો દિલમાં પ્રેમ હોય તો જ આ અહેસાસ તમને રોમાચિંત કરી શકે છે અને તમે એક અલગ જ દુનિયામાં ખોવાય જાવ છો. અહી અમે કેટલાક સુંદર મેસેજ આપી રહ્યા છે જે તમે તમારા પ્રિયતમને મોકલી શકો છો
1 "તારા પ્રેમની હૂંફ મને દુનિયાના દરેક દુઃખથી બચાવે છે,
આ હગ ડે પર બસ તારો સાથ જોઈએ છે.
Happy Hug Day!"
2 "શબ્દો તો ઘણા છે મારી પાસે તને કહેવા માટે,
પણ આજે બસ મૌન રહીને તને ગળે લગાડવો છે.
હેપ્પી હગ ડે!"
3 "એક જાદુઈ જપ્પી તારા નામની,
જેમાં સમાઈ જાય આખી દુનિયા મારી.
Happy Hug Day, My Love!"
4 "તારા પ્રેમની હૂંફ મને દુનિયાના દરેક દુઃખથી બચાવે છે,
આ હગ ડે પર મને તારા આલિંગનમાં આખી જિંદગી રહેવું ગમે છે."
Happy Hug Day!
5. "જ્યારે તું મને ગળે લગાવે છે, ત્યારે જ મારા હૃદયને શાંતિ મળે છે,
તારી આ જ હૂંફમાં મને સ્વર્ગની અનુભૂતિ થાય છે."
હેપ્પી હગ ડે!
6. "કોઈના મનની વાત જાણવા માટે કોઈ મંત્રની જરૂર નથી,
બસ એક વાર દિલથી ગળે લગાડી લો,
કોઈ શબ્દોની જરૂર નથી."
Happy Hug Day!
7. "જ્યારે આખી દુનિયા સામે હોય
ત્યારે પણ એકલતા લાગે છે,
પણ તારું એક આલિંગન મને પૂરો કરી દે છે."
હેપ્પી હગ ડે!
8. "તને ગળે લગાડું તો સમય પણ થંભી જાય છે,
જાણે મારી આખી દુનિયા તારા
બાહુપાશમાં જ સમાઈ જાય છે."
Happy Hug Day, My Love
9. "થોડી ફરિયાદ અને ઘણો બધો પ્રેમ છે,
આ હગ ડે પર બસ તારા સાથનો મને નેમ છે."
હેપ્પી હગ ડે!
10. "તારા ગળે લાગવાની એ હૂંફ ક્યારેય ઓછી ના થાય,
તારો ને મારો આ પ્રેમનો તાંતણો ક્યારેય ના તૂટે ."
Happy Hug Day!
11 "તું પાસે હોય તો દુનિયા ભૂલી જાઉં છું,
બસ એક વાર તું મને ભેટે તો હું બધું જ મેળવી લઉં છું."
Happy Hug Day, My Love