સંબંધિત સમાચાર
- Foreign Education Loan Scheme - શુ તમે અભ્યાસ માટે વિદેશ જવા માંગો છો ? તો જાણી લો સરકારની વિદેશ અભ્યાસ લોન વિશે માહિતી
- Atal Pension Yojana- અટલ પેન્શન યોજના
- Coaching Help Scheme 2022 - શુ તમે JEE Gujarat-NEET માટે કોચિંગ ક્લાસ કરવા માંગો છો પણ ફી નથી ભરી શકતા તો ક્લિક કરો
- Digilocker ડિજિલોકરમાં એકાઉન્ટ કેવી રીતે બનાવવું?
- ધોરણ 10નું પરિણામ - જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તે આ કોર્સ કરી શકો છો
PM Awas Yojana List 2022: પીએમ આવાસ યોજનામાં તમારુ નામ આ રીતે ચેક કરો
ઘર વિહોણા નાગરિકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના PM Awas Yojana અમલી બનાવેલ છે. જે સમગ્ર દેશભરમાં લાગુ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ અરજી કરનારા લાભાર્થીઓના નામ પસંદ કરીને નવી યાદીમાં જાહેર કરવામાં આવેલ છે.
જો તમે પણ આ યોજના માટે અરજી કરી હોય છો, તો PM Awas Yojana List 2022 નામ ચેક આ રીતે કરો
અધિકૃત વેબસાઈટ https://pmaymis.gov.in/
યાદીમાં નામ ચેક કરવા માટેની Direct Link https://awaassoft.nic.in/netiay/AdvanceSearch.aspx

