સંબંધિત સમાચાર
- મિત્રોનો જનમદિવસ યાદ નથી રાખી શકો તો અજમાવો WhatsApp ની આ Trick
- Whatsapp Feature- વોટ્સએપનું મજેદાર ફીચર
- પસંદ આવી ગયુ મિત્રનો WhatsApp Status? આ રીતે કરવુ ડાઉનલોડ
- ધોરણ 10નું પરિણામ - જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તે આ કોર્સ કરી શકો છો
- Indian Railway: હવે મુસાફરો ટ્રેનમાં ટેન્શન વગર સૂઈ શકશે, સ્ટેશન મિસ નહીં થાય; રેલવેએ ખાસ સેવા શરૂ કરી
Digilocker ડિજિલોકરમાં એકાઉન્ટ કેવી રીતે બનાવવું?
સૌપ્રથમ DigiLocker એપ ખોલો. પછી Sign Up ના ઑપ્શન પર કિલ્ક કરવું
હવે તમને તમારું 'Mobile Number' જે તમે ઉપયોગ કરી રહ્યા છો તે નોંધાવવુ
મોબાઈલ પર આવેલ વન ટાઈમ પાસવર્ડ એટલે કે OTP ને આપેલ બોક્સમાં એંટર કરવુ 'Verify' બટન પર કિલ્ક કરવું.
OTP વેરીફાઈ થયા પછી તમને username & પાસવર્ડ બનાવવુ છે. પાસ વર્ડ નોંધીને રાખી લો. ત્યારબાદ SIGNUp પર TAP કરવું.
હવે તમારે આ ફોર્મમાં માહિતી ભરવાની છે, કઈ માહિતી તમારે ભરવાની છે એના પગલાં તમને નીચે જણાવવામાં આવ્યા છે.
Full Name (as per Aadhaar): અહી તમારે પોતાનું નામ લખવાનું છે જે તમારા આધાર કાર્ડ પ્રમાણે હોવું જોઈએ.
Date of Birth (as per Aadhaar): તમારા આધાર કાર્ડમાં જે જન્મ તારીખ છે તે અહી તમારે ભરવાની છે.
હવે જો તમે પુરુષ હોય તો Male, મહિલા હોય તો Female, અને અન્ય હોય તો Other પર સિલેક્ટ કરવાનું છે.
ત્યારબાદ તમારે આધાર કાર્ડમાં રજીસ્ટર કરેલો મોબાઈલ નંબર લખવાનો છે.
હવે તમારે 6 આંકડાનો એક નવો ગુપ્ત પિન નંબર સેટ કરવાનો છે જેનાથી બીજા અન્ય લોકો તમારી આ એપ ન ખોલી શકે. (મિત્રો આ પિનને સાચવીને જરૂર યાદ રાખજો.)
હવે તમારે Email ID નાખવાનું છે.
ત્યારબાદ તમારે તમારો આધાર કાર્ડ નંબર લખવાનો છે.

