સંબંધિત સમાચાર
- NPS in Budget 2024: કરોડો કર્મચારીઓ માટે ગુડ ન્યુઝ, પેશનમાં અડધી સેલેરી આપવાની તૈયારીમાં સરકાર, આવી શકે છે મોટો નિર્ણય
- Budget 2024-25 - બજેટમાં સરકારી કર્મચારીઓને મળશે ભેટ, ન્યૂનતમ પગાર 15 હજાર રૂપિયાથી વધીને થઈ શકે છે 25 હજાર રૂપિયા
- Budget 2024: બજેટમાં NPS, આયુષ્યમાન ભારત પર થઈ શકે છે જાહેરાત, ઈંકમટેક્ષમાં છૂટ વધશે કે નહી ? જાણો
- Budget 2024: ટેક્સમાં છૂટને લઈને HRA સુધી બજેટમાં થઈ શકે છે આ 7 મોટા એલાન, જાણો ડિટેલ્સ
- Budget 2024 : સરકારોએ અચાનક ખેડૂતો પર કર્યું ધ્યાન કેન્દ્રિત, શું બજેટમાં ખેડૂતોને મળશે કોઈ ભેટ ?
મોદી 3.0નું પ્રથમ બજેટ, તમે તેને ક્યાં અને ક્યારે લાઈવ જોઈ શકશો? વિગતો જાણો
union budget
Budget 2024 live streaming- નાણા પ્રધાન નિર્મલા સીતારમણ મંગળવારે, 23 જુલાઈ, 2024ના રોજ એટલે કે આજે સવારે 11 વાગ્યે સંસદમાં નાણાકીય વર્ષ 2024-2025 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. પીએમ મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળના આ બજેટ પર તમામની નજર છે.
વિવિધ ક્ષેત્રોની પોતપોતાની માંગ છે. તે જ સમયે, કેટલાક અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે સામાન્ય બજેટમાં નવી પેન્શન સિસ્ટમ અને આયુષ્માન ભારત જેવી સામાજિક સુરક્ષા સંબંધિત યોજનાઓને લઈને કેટલીક જાહેરાતો થઈ શકે છે. તે જ સમયે, કેટલાક આવકવેરાના મામલામાં રાહતની આશા વ્યક્ત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે તમે બજેટને લાઈવ ક્યાં અને ક્યારે જોઈ શકશો? તો ચાલો જાણીએ વિગતે...
બજેટ 2024 ક્યારે અને કયા સમયે રજૂ થશે?
તારીખ- મંગળવાર, જુલાઈ 23, 2024
સમય- સવારે 11 વાગ્યાથી.
તમે બજેટ ભાષણ લાઈવ ક્યાં જોઈ શકો છો?
