Gud Night ગુજરાતી સુવિચાર
Publish: Fri, 6 Aug 2021 (20:16 IST)
Updated: Wed, 24 Nov 2021 (11:25 IST)
Gud Night ગુજરાતી સુવિચાર
એકલા સફર કરવું પડે છે આ દુનિયામાં સફળતા માટે
ગ્રુપ, મિત્ર અને દુશ્મન હમેશા સફળતા પછી જ બને છે
જીવનનો સીધો સીધો હિસાબ છે સાહેબ
જ્યાં પૂછ નહી ત્યાં જવું નહી
જે પચે નહી એને ખાવું નહી
જે સાચી વાત પર રિસાયે તેને મનાવવું નહી
જે નજરથી પડે તેને ઉઠાવવું નહી
Publish: Fri, 6 Aug 2021 (20:16 IST)
Updated: Wed, 24 Nov 2021 (11:25 IST)