સંબંધિત સમાચાર
- ઘરના ઉંબરાનુ મહત્વ, આ રીતે કરશો ઉંબરાની પૂજા ઘરમાં ક્યારેય નહી આવે દરિદ્રતા
- શું ઘરની અંદર ચપ્પલ પહેરવા યોગ્ય છે? જાણો શા માટે ચંપલ ઉતારવાની પરંપરા છે
- માથા પર ચાંદલો કરતા વખતે સાથે ચોખા શા માટે લગાવે છે? ખૂબ ખાસ છે કારણ
- Astro Tips- માતા લક્ષ્મી ક્યારે નહી આવશે તમારા ઘર, કરો છો આ 5 ભૂલ
- Ganesh Puja- ગણેશ અને લક્ષ્મીજીની પૂજા એક સાથે કેમ કરવામાં આવે છે ?
ઘરના ઉંબરા પર કરો આ કામ, દોડીને આવશે સફળતા અને લક્ષ્મી..
ઘરની મર્યાદા, માન, મોભો, પ્રતિષ્ઠા અને વૈભવનું પ્રતિક ઘરના ઉંબરાને ગણવામાં અવે છે. તમે નોધ્યુ હશે કે કેટલાક લોકો રોજ સવારે ઘરના ઉંબરાની પૂજા કરે છે. પહેલાના સમયમાં આ પૂજા નિયમિત જોવા મળતી હતી. પરંતુ આજકાલ આધુનિકતાની દોડમાં આ પ્રથા લગભગ વિસરાઈ ચુકી છે. કારણ કે મોર્ડન મકાનમાં ઘરમાં ઉંબરાને સ્થાન મળતુ જ નથી. પણ વાસ્તુની દ્રષ્ટિએ ઉંબરો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ઘરના ઉંબરાને પાણીથી ધોઈને સાફ કરવો જોઈએ. કકું તથા ચોખા વડે સાથિયો બનાવીને ફૂલ ચઢાવીને નિયમિતપણે ઘરના ઉંબરાને પૂજવાથી નકારાત્મક ઊર્જા ઘરથી દૂર રહે છે.
