માથા પર ચાંદલો કરતા વખતે સાથે ચોખા શા માટે લગાવે છે? ખૂબ ખાસ છે કારણ
હમેશા તમે લગ્ન કે કોઈ તહેવાર પર જોયું હશે કે લોકો ચાંદલો કરતા સમયે ચોખાના પ્રયોગ કરે છે. પૂજનના સમયે માથા પર કંકુના ચાંદલો કરતા ચોખાના દાણા પર લગાવે છે. પર શું તમે આ પાછળનો કારણ જાણો છો. જો નહી તો આ ખબર વાંચી લો..
વૈજ્ઞાનિક દ્ર્ષ્ટિકોણથી ચાંદલા કરવાથી મગજમાં શાંતિ અને શીતળતા બની રહે છે. અહીં ચોખા લગાવવાનો કારણ આ છે કે ચોખા શુદ્ધતાનો પ્રતીક ગણાય છે.
શાસ્ત્રો મુજબ ચોખાને હવિષ્ય એટલેકે હવનમાં દેવતાઓને ચઢાવતા શુદ્ધ અન્ન ગણાય છે. એવી માન્યતા છે કે કાચા ચોખા સકારાત્મક ઉર્જા આપે છે.
પૂજામાં કંકુના ચાંદલાની ઉપર ચોખાના દાણા આ માટે લગાવાય છે, જેનાથી અમાર્રા આસપાસની નકારાત્મક ઉર્જા ઉપસ્થિત હોય, એ સકારાત્મક ઉર્જામાં પરિવર્તિત થઈ જાય.