webdunia

Notifications

webdunia
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
  4. Sanatan Dharm

હનુમાનને શા માટે કહેવાય છે બજરંગબલી

હનુમાન
દરેક કોઈને ખબર છે કે હનુમાન બાલ બ્રહ્મચારી બજરંગબલી કહેવાય છે. તેમની મૂર્તિને મહિલાઓને છૂવાની મનાઈ કરાય છે. 
 
પણ તેલંગાના લોકો હનુમાનજીને પરિણીત માને છે. અહીંના ખમ્મમ જિલ્લામાં હનુમાનજી અને તેમની પત્ની સૂવર્ચલાનો મંદિર પણ છે. પણ કેટલાક પુરાણમાં લખ્યું છે કે હનુમાનજીના લગ્ન થયા હતા. 
 
તેના પાછળના આ કારણ છે 
 
હનુમાનજીનો લગ્ન સૂર્ય દેવથી જે વિદ્યા હનુમાનજી શીખવા ઈચ્છતા હતા. એ માત્ર પરિણીત લોકોને જ અપાતી હતી. પણ વિદ્યા શીખ્યા પછી સુર્વચના અંતર્ધ્યાન થઈ ગયા જેના કારણે હનુમાનજી બ્રહ્મચારી બન્યા રહ્યા. 
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો