ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : શુક્રવાર, 9 માર્ચ 2018 (13:55 IST)

હજારો મુશ્કેલીઓનો એક ઉપાય છે રૂદ્રાક્ષ

કોઈ પણ અસલી રૂદ્રાક્ષ ધારણ કરવાથી મન અને શરીરની નકારાત્મક ઉર્જા દૂર થઈ માણસ નકારાત્મક વિચાર, અઈચ્છનીય ડરથી મુક્તિ અને નિરાશા અને આળસ દૂર થઈ મનમાં કાર્ય કરવાની ઉર્જાનો સંચાર હોય છે. શિવ મહાપુરાણ મુજબ રૂદ્રાક્ષ એક મુખી થી 38 મુખી સુધી અને તેનો અસર જુદો-જુદો હોય છે. અહીં અમે તમને ત્રણ રૂદ્રાક્ષ અને તેના પ્રભાવના વિશે જણાવી રહ્યા છે. 
એક મુખી રૂદ્રાક્ષ 
આ ગોળ અને કાજૂ આકારનો હોય છે તેને ધારણ કરવાથી આધ્યાત્મિક ઉન્નતિ એકાગ્રતા, શારીરિક, માનસિક, માનસિક મનોબળ અને આંખ સંબંધિત રોગો, માથાનો દુખાવો, હૃદયરોગનો હુમલો, પેટ, અસ્થિ અને બ્લડ પ્રેશર સંબંધિત રોગોમાં લાભ મળે છે. જન્મકુંડળીમાં રૂર્ય ગૃહ નબળું થતા એક મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ.
 

બે મુખી  રુદ્રાક્ષ
તે શિવ શક્તિનો સ્વરૂપ છે અને તેને ધારણ કરવાથી પતિ-પત્ની, પિતા -પુત્ર અને પાર્ટનર સાથે સંબંધ મધુર હોય છે. જે સ્ત્રીઓમાં સગર્ભાવસ્થા સંબંધિત કોઈ ઈંફેક્શન કે સંતાન ઉત્પત્તિમાં પરેશાની હોય તેના માટે તે ખૂબ ફાયદાકારક છે.  જન્મકુંડળીમાં ચંદ્ર  નબળા હોય તો, બે મુખી રુદ્રાક્ષ પહેરવાથી ચંદ્ર ગૃહ બળ અને માણસ માનસિક રૂપથી મજબૂત બને છે અને યોગ્ય નિર્ણય લે છે.
 

ચાર મુખી રુદ્રાક્ષના
ચાર મુખી  નેપાળી રુદ્રાક્ષ પહે  રુદ્રાક્ષ પહેરવાથી વ મગજ સ્મરણશક્તિ, વાણી, તોતડાવુ, અસ્થમા, ચર્મરોગ દૂર અને વાણીમાં મિઠાસ આવે છે. જ્યોતિષવિદ્યામાં ચાર મુખી રુદ્રાક્ષના સ્વામી બુધ ગ્રહ છે. જનમકુંડળી અને હાથની રેખામાં બુધ ગ્રહ નબળું/ પીડિત, ક્રૂર ગ્રહોની દ્રષ્ટિ, નીચ રાશિમાં અસ્ત થઈ અને જે માણસ સારું પન્ના રતમ ધારણ નહી કરી શકતા, તેમને ચાર મુખી રુદ્રાક્ષ પહેરવા જોઇએ. બાળકોને ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કરાવવાથી તેમની એકાગ્રતા,સ્મરણશક્તિમાં વધારો થઈ કોઈપણ પ્રશ્ન ઝડપથી યાદ કરી શકાય છે અને તેમની મહેનત મુજબ સફળતા મળી અને તેમની જિદની પ્રવૃતિ દોર થઈ વાણીમાં મીઠાસ આવે છે.