સંબંધિત સમાચાર
- Hindu Dharm - બુધવારે કરો સિંદૂરના આ ઉપાય, પ્રસન્ન થશે ગણેશજી
- બુધવારે કરવામાં આવેલ આ કામ તમને બનાવશે કુબેર સમાન ધનવાન
- Budhwar Astro Tips- માતા લક્ષ્મીનો ઘરમાં સ્થાયી નિવાસ ઈચ્છો છો તો બુધવારે કરો આ ઉપાય
- Ganesh Puja- ગણેશ અને લક્ષ્મીજીની પૂજા એક સાથે કેમ કરવામાં આવે છે ?
- બુધવારે ગણેશજીને પ્રસન્ન કરવા અને લક્ષ્મીજીનો આશીર્વાદ માટે કરી લો આ મંત્રોનો જાપ
બુધવારના ઉપાય- ગણેશજીને પ્રસન્ન કરવા કરો આ ઉપાય,
* બુધવારે ગણેશજીના મંદિરમાં જઈને દર્શન જરૂર કરો.
* ગરીબને લીલા મગનુ દાન કરો. મગનુ દાન કરવાથી બુઘ ગ્રહના દોષ શાંત થાય છે.
* બુધવારે સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને ગણેશજીના મંદિરમાં જાવ. શ્રી ગણેશને દૂર્વા અર્પિત કરો. દુર્વાની 11 કે 21 ગાંઠ ચઢાવશો તો શુભ ફળ જલ્દી મળે છે.
* ગણેશજીને સિંદૂર ચઢાવો. ગણેશજીને સિંદુર ચઢાવવાથી બધી પરેશાની દૂર થાય છે.
* બુધવારે ગાયને લીલી ઘાસ ખવડાવો. ગૌમાતાની સેવાથી બધા દેવી-દેવતાઓની કૃપા કાયમ રહે છે.
