સંબંધિત સમાચાર
- સુરતમાં 1 કરોડ 33 લાખનાં પ્રતિબંધિત MD ડ્રગ્સ સાથે ત્રણ ઝડપાયા
- પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન ગિરનાર રોપવે પ્રોજેક્ટ હવે પુરો થવાના આરે
- અમદાવાદમાં ઉલ્ટી ગંગાઃ પત્ની દારૂ પીને પતિને મારતી હોવાની પોલીસમાં ફરિયાદ થઈ
- ડૉક્ટરોની ચેતવણીઃ માસ્ક પહેરીને ગરબા રમવા જોખમી, મંજુરી માટે સરકાર અસમંજસમાં
- જાણો ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન કોને કેવી રીતે પ્રવેશ મળશે
વડોદરામાં મોટો અકસ્માત, બાંધકામ હેઠળની ઇમારત નીચે પડતાં 3 લોકોનાં મોત
અમદાવાદ. ગુજરાતના વડોદરામાં એક બાંધકામ હેઠળની ઇમારત નીચે પડતાં 3 લોકોનાં મોત નીપજ્યાં છે.
બાવમનપુરા સ્થિત આ બિલ્ડિંગના ભંગારમાં ઘણા લોકો ફસાય હોવાની આશંકા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
Gujarat: Three persons died after an under-construction building collapsed in Bawamanpura in Vadodara late last night. Rescue operation underway. pic.twitter.com/7xE1i1Xvjc
— ANI (@ANI) September 28, 2020
કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ્ડિંગ લગભગ 80 વર્ષ જુની હતી અને 4 થી 5 પરિવારો ત્યાં રહેતા હતા.

