સંબંધિત સમાચાર
- અમદાવાદમાં જળબંબાકાર, 12 કલાકથી વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી
- સાબરકાંઠાની સાબરમતી નદીમાં ફસાયેલા લોકોનું કરાયું રેસ્કયૂ:
- Gujarat Ropeway Collapse: પાવાગઢમાં માલગાડી રોપવે તૂટવાથી છ લોકોના મોત, જાણો શું થયું?
- નર્મદા ડેમની સપાટી 136 લેવલને પાર જતા સીઝનમાં પહેલીવાર ડેમના 23 દરવાજા ખોલાયા, જોવા મળ્યુ અદ્દભૂત દ્રશ્ય Video
- Gujarat Rain Forcast - ગુજરાતમાં આગામી ત્રણ દિવસ હજુ ભારે, આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર
ગુજરાતના મહિસાગરમાં ભૂસ્ખલન, પહાડ તૂટવાથી કાટમાળ નીચે કાર દટાઈ ગઈ
ગુજરાતના મહિસાગરમાં ભૂસ્ખલન
ગુજરાતના મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં માનગઢ નજીક ભૂસ્ખલન થયું છે. ભામરીકુંડથી રાજસ્થાન જતો એક પર્વત અચાનક નીચે સરકી ગયો હતો,
જેના કારણે રસ્તા પર પથ્થરો અને માટી પડવાથી કાર દટાઈ જવાની આશંકા છે. આ અકસ્માત માનગઢ અને ભામરીકુંડ નજીક આવેલી ટેકરીઓ પાસે થયો હતો. સતત હળવા વરસાદને કારણે પથ્થરો સાથે માટી નીચે સરકી ગઈ અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ.
