સંબંધિત સમાચાર
- ગુજરાત કોરોના અપડેટ: આજે નોંધાયા ફક્ત 90 નવા કેસ, 3ના મોત
- અમિત શાહ ફરી પધારશે ગુજરાત, રથયાત્રા પહેલાની મંગળા આરતીમાં પરિવાર સહિત લેશે ભાગ
- Delta Plus- જામનગરમાં ડેલ્ટા પલ્સ વેરિયન્ટની એન્ટ્રી
- પંજાબ ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલનો મોટો દાવ, જીત્યા તો આપશે 300 યૂનિટ સુધી મફત વીજળી
- ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર- કૃષિ- ખેડૂતો- ખેડૂતોને 14775 કરોડ વધારાની સબસિડી
આપના નેતા ઈશુદાન ગઢવી પર હુમલો
Photo : Instagram
આમ આદમી પાર્ટીના નેતા ઇશુદાન ગઢવી અને મહેશ સવાણી પર જૂનાગઢના લેરિયા ગામમાં અજાણ્યા શખ્સો દ્ધારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક કાર્યકર ગંભીર રીતે ઘાયલ થયો હતો.
હુમલાખોરોએ આપ પાર્ટી નેતા ઈશુદાન ગઢવી, મહેશ સવાણીની ગાડીના કાચ તોડ્યા હતા. જણાવવામાં આવી રહ્યુ છે કે હુમલાખોરોએ પાંચથી સાત ગાડીઓના કાચ તોડ્યા હતા. બે લોકોને પથ્થરમારામાં ઇજા પહોંચી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ આપના નેતાઓ પર હુમલો થયો હતો. હુમલાને પગલે આપ પાર્ટી દ્ધારા લેરિયાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો.

