સંબંધિત સમાચાર
- પંજાબ ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલનો મોટો દાવ, જીત્યા તો આપશે 300 યૂનિટ સુધી મફત વીજળી
- ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર- કૃષિ- ખેડૂતો- ખેડૂતોને 14775 કરોડ વધારાની સબસિડી
- વડોદરાના લહ જેહાદ કેસમાં યુવતિના પરિવારના ધમકી આપતાં નોંધાવી વધુ એક ફરિયાદ
- આવું તો શું થયુ કે વહુને જોતા જ બેભાન થઈ ગઈ સાસુ, હોશ આવતા જ ઘરથી કાઢી દીધું
- શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: રાજ્યની તમામ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન અને PGના વિદ્યાર્થીઓની છેલ્લા વર્ષની પરીક્ષા ઓફલાઈન લેવાશે
Delta Plus- જામનગરમાં ડેલ્ટા પલ્સ વેરિયન્ટની એન્ટ્રી
જામનગરમાં ડેલ્ટા પલ્સ વેરિયન્ટની એન્ટ્રી થઈ છે. વૃદ્ધ મહિલાનો કોરોના ડેલ્ટા+ આવ્યો છે. અત્યારે વૃદ્ધ મહિલા સંપૂર્ણ સ્વસ્થ હોવાની જાણ થઈ છે. જામનગરના અન્નપૂર્ણા મંદિર પાસે રહેતી વૃદ્ધાના રહેણાંક વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ લીધી છે.
જામનગરમાં ડેલ્ટા પલ્સ વેરિયન્ટની એન્ટ્રી

