સંબંધિત સમાચાર
- રાજ્યમાં કોરોનાના વધતા કેસથી સરકારી તંત્ર એલર્ટ, આવતીકાલથી 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુનો અમલ રાત્રે 11 થી 5
- રાજ્યના 7 IAS અધિકારીઓની બદલીના આદેશ, અમદાવાદના મ્યુનિ. કમિશનર મુકેશ કુમારના સ્થાન પર લોચન સહેરા બનશે નવા કમિશ્નર
- સુરતમાં કાર ચાલકે બાઈક સવાર બે મિત્રોને અડફેટે લીધા, એકનું પ્રાઈવેટ પાર્ટ કપાઈ જતાં મોત
- સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ત્રીજી વખત પેપર લિકની ઘટના સામે આવી, 8ની અટકાયત
- Video વડોદરામાં કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ, બાળકો સહિત અનેક કામદારો ઇજાગ્રસ્ત
GPSCનુ વર્ગ 1 અને 2ની પરીક્ષાનું પરિણામ જાહેર
ગુજરાત જાહેર સેવા વહીવટ (GPSC)દ્વારા વર્ગ 1 અને 2ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત વહીવટી સેવા વર્ગ I, ગુજરાત સિવિલ સેવા (વર્ગ I અને વર્ગ II) અને ગુજરાત રાજ્ય મ્યુનિસિપલ ચીફ ઓફિસર્સ સર્વિસ વર્ગ-2, સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જૂલાઇ 2021માં કુલ 224 પોસ્ટની ભરતી જાહેર કરવામાં આવી હતી જેનું પરિણામ હવે જાહેર કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે જૂલાઇ 2021માં કુલ 224 પોસ્ટ માટે નગરપાલિકાઓમાં ચીફ ઓફિસરની વર્ગ 1 અને 2 સંયુક્ત પરીક્ષા લેવાઈ હતી. જેના મુખ્ય પરીક્ષાનું પરિણામ હવે જાહેર થયું છે.
