Publish: Tue, 24 Aug 2021 (14:53 IST)Updated: Tue, 24 Aug 2021 (14:54 IST)
રાજકોટમાં ઘણાં લાંબા સમય બાદ IT દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જાણીતા બિલ્ડર RK ગ્રુપ પર તવાઇ બોલાઇ છે. શહેરમાં બે ડઝનથી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યાં છે. RK ગ્રુપનાં સર્વાનંદ સોનવાણી સહિતનાં ભાગીદારોને ત્યાં દરોડા પાડવામાં આવતા અન્ય બિલ્ડર ગ્રુપમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે
Publish: Tue, 24 Aug 2021 (14:53 IST)Updated: Tue, 24 Aug 2021 (14:54 IST)