સંબંધિત સમાચાર
- Rajasthan Election 2023 : ભાજપના નેતાઓએ ટિકિટ કેન્સલનો કર્યો વિરોધ, પાર્ટીના ઝંડા પણ સળગાવ્યા
- Rajasthan Election BJP Candidate List: ભાજપાએ રજુ કરી ઉમેદવારોની પહેલી યાદી, આ ૭ સાંસદોને મળી ટિકિટ
- રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તારીખ બદલાઈ, જાણો શું છે કારણ
- Rajasthan Elections 2023: BJP એ વસુંધરાના 3 મોટા સમર્થકોની ટિકિટ કાપી, વાંચો કેટલા OBC ઉમેદવાર ઉતાર્યા
Rajasthan Elections - રાજસ્થાન ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, 33 નામોની જાહેરાત
ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કોંગ્રેસે રાજસ્થાન માટે 33 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતને સદરપુરાથી ટિકિટ આપવામાં આવી છે. સચિન પાયલટ ટોંકથી ચૂંટણી મેદાનમાં છે.
Congress releases the first list of 33 candidates for the upcoming Rajasthan Assembly Elections.
— ANI (@ANI) October 21, 2023
CM Ashok Gehlot to contest from Sadarpura, Sachin Pilot to contest from Tonk, CP Joshi from Nathdwara, Divya Maderna from Osian, Govind Singh Dotasara from Lachhmangarh, Krishna… pic.twitter.com/gXtFsDlY9U
