શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. માંસાહારી વ્યંજન
Written By
Last Updated : ગુરુવાર, 7 નવેમ્બર 2019 (16:05 IST)

ગુજરાતી રેસીપી - ચિકન સલાડ

સામગ્રી - અડધુ ચિકન (બાફેલુ અને ટુકડા કરેલુ) 1 ઝુડી લીલી પાનવાળી ડુંગળી, એક ચોથાઈ પાઈનેપલ, 10 જૈતૂન, લીલા ધાણા, બે ટામેટા, સ્વાદ મુજબ મીઠુ, અને મરચુ, ચિલી સોસ

બનાવવાની રીત - ચિકનને એક બાઉલમાં મૂકો, લીલી ડુંગળીના પાન અને ડુંગળી બંને ઝીણા સમારી ચિકનમાં નાખો. જૈતૂન, ટામેટા અને પાઈનેપલ પણ નાખી દો. ઉપરથી મીઠુ અને મરચુ ભભરાવી દો.