આકાશમાંથી વરસી રહી છે આગ, ત્રણ દિવસનો ઓરેંક અલર્ટ, 46 ડિગ્રી સુધી પહોંચી શકે તાપમાન
સમગ્ર ભારતમાં કાળઝાણ ગરમી પડી રહી છે. દિલ્હી સાથે ઘણા ભાગોમાં ભીષણ ગર્મીનો પ્રકોપ થઈ રહ્યું છે. ગર્મ હવાથી લોકો હેરાન છે. ભારતીય મોસમ વિભાવએ લૂ ના પ્રકોપ જોતા આવતા ત્રણ દિવસ સુધી ઓરેંજ અલર્ટ કારી કર્યું છે. મોસમ વિભાગ પ્રમાણે રાજસ્થાનના ચુરૂમાં આ મૌસમનો સૌથી વધારે 47.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન દાખલ કર્યું છે. તેલંગાનાના રામાગુંડમમાં મંગળવારે તાપમાન 47.2 ડિગ્રી સેલ્સિયસ દર્જ કરાવ્યા હતા.
રાજસ્થાનથી આવતી ગર્મ હવાએ મધ્યપ્રદેશમાં ગર્મી વધારી નાખી છે. આ સ્થિતિ થોડા દિવસ એમજ બની રહેશે. રાજ્યમાં ખજુરાહો સૌથી ગર્મ રહ્યું. જ્યાંનો તાપમાન 45.5 ડિગ્રી હતું.