ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બેંગલુરૂ. , શુક્રવાર, 27 એપ્રિલ 2018 (11:30 IST)

કર્ણાટક - ટેકનિકલ પ્રોબ્લેમના કારણે રાહુલ ગાંધીના વિમાનની ઈમરજેંસી લૈડિંગ

કર્ણાટક પ્રચાર માટે પ્રવાસ પર ગયેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વિમાને ગઈકાલે અચાનક તકનીકી ખરાબી આવી ગઈ. ત્યારબાદ વિમાનની હુબલીમાં ઈમરજેંસી લૈડિંગ કરાવવી પઈ. કોંગ્રેસે આ મામલાની તપાસની માંગ કરતા હુબલી પોલીસ મથકમાં એફઆઈઆર નોંધાવી છે.  કોંગ્રેસે આ મામલાની ફરિયાદ નાગરિક વિમાન મહાનિદેશાલયને પણ કરી છે.  ડીજીસીએ તરફથી તપાસનુ આશ્વાસન મળ્યુ છે. 
 
ઘટનાને લઈને રાહુલ ગાંધીના નિકટના કૌશલ વિદ્યાર્થીએ કર્ણાટકના ડીજીપીને એક ચિઠ્ઠી પણ લખી. વિદ્યાર્થીએ લખ્યુ રાહુલ જે વિમાનમાં સવાર હતા.. તે એકાએક ડાબી તરફ નમી ગયુ અને વિમાન ઝડપથી નીચે આવી ગયુ અને તેમા ખૂબ કંપન થયુ.  આ ઘટના સવારે દસ વાગીને 45 મિનિટ પર બની