સંબંધિત સમાચાર
- ખેડૂતો થશે માલામાલ, મોદી સરકારે ઘઉં અને ચણા સહિત 6 પાક પર MSP વધારી
- ભારતીય પર્યટને આગળ વધારો... અમેરિકામાં OFBJP ના સભ્યોને પીએમ મોદીની અપીલ
- જાણો PM મોદી ક્યાંથી ખરીદે છે કપડાં, કુર્તા-પાયજામાના એક સેટની કિંમત જાણીને તમે ચોંકી જશો.
- પીએમ નરેન્દ્ર મોદીના જનમદિવસના ભેંટની હરાજી થશે
- PM Modi Happy Birthday Wishes - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં 74 માં જન્મદિવસ નિમિત્તે આ સુંદર મેસેજ દ્વારા સોશિયલ મીડિયા પર આપો શુભકામનાં
PM Modi-Spain PM Pedro in Vadodara Live : રોડ-શો જોવા સવારથી લોકોની ભીડ, વડોદરા શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે
તા.28/10/24 ના રોજ વડોદરા શહેર ખાતે મહાનુભાવો પધારવાના હોય જેથી એરપોર્ટ પર આવનાર નાગરિકોને ટ્રાફિક ડાયવઝૅન કે અન્ય અડચણનો સામનો ન કરવો પડે,તે માટે નાગરિકો તેમની અનુકૂળતા મુજબ ૩ કલાક વહેલા પહોંચે તેવી અપીલ કરવામાં આવે છે. @dgpgujarat @GujaratPolice pic.twitter.com/0PRmDBEOeV
— Vadodara City Police (@Vadcitypolice) October 27, 2024
ટ્રાફિક ડાઈવર્ઝન અને નો પાર્કિંગ અંગે જાહેરનામું@dgpgujarat @gujaratpolice#vadodaracitypolice #vadodarapolice #trafficsafety #trafficdiversion pic.twitter.com/XnEhQ0y5oH
— Vadodara City Police (@Vadcitypolice) October 26, 2024
એરપોર્ટ સર્કલથી ટાટા એર ક્રાફ્ટ પ્રોજેક્ટ સુધી રોડ-શો યોજાશે. નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝ એરપોર્ટ સર્કલથી રોડ-શો માં જોડાશે. ત્રણ કિલોમીટરનાં રોડ-શો માં ઠેર-ઠેર સ્ટેજ બનાવવામાં આવ્યા છે. તેમજ વિવિધ રાજ્યોની કળાને 200 જેટલા યુવાનો પરફોર્મ કરશે. તેમજ રૂટ પર બેરિંકેટિંગ પણ કરવામાં આવ્યું છે. શહેરનાં વિવિધ વિસ્તારમાંથી લોકો અભિવાદન કરશે.
Vadodara decked up with beautiful lights to welcome PM Modi, his Spanish counterpart tomorrow
— ANI Digital (@ani_digital) October 27, 2024
Read @ANI Story | https://t.co/IaxqmoTZxd#PMModi #Spain #Vadodara pic.twitter.com/p0BASmq1G3
LIVE: PM Shri @NarendraModi's Roadshow in Vadodara, Gujarat https://t.co/UOHMAdLHQ2
— BJP Gujarat (@BJP4Gujarat) October 28, 2024
PM @narendramodi, PM Sanchez of Spain hold a roadshow in Vadodara, Gujarat @PMOIndia @MEAIndia @IndiainSpain https://t.co/eBgYc7ylbg
— Ministry of Information and Broadcasting (@MIB_India) October 28, 2024
