dog bite in lift Dog Bite Viral Video: સોશિયલ મીડિયા પર કૂતરાના હુમલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે. આ મામલો નોએડાની એક સોસાયટીનો બતાવાય રહ્યો છે. જ્યા એક જાણીતી સોસાયટીમાં કૂતરાએ લિફ્ટમાં જઈ રહેલી બાળકી પર હુમલો કરી દીધો. આ ક્લિપ ઈંટરનેટ પર ચર્ચાનો વિષય બની ગયો...