સંબંધિત સમાચાર
- મામાએ માયરામાં ભાણીયાને આપ્યા 1.51 કરોડ રોકડા, 1 કિલો સોનું, 15 કિલો ચાંદી, 210 વીઘા જમીન, પેટ્રોલ પંપ અને ફ્લેટ
- ભારતીય સેનાએ બરબાદ કર્યો હાફિજ સઈદનો અડ્ડો, તસ્વીરોમાં જોવા મળી બરબાદી
- Viral: મહિલાના કાનમા ઘુસી ગયો સાંપ, વીડિયો જોઈને લોકોના રૂંવાટા ઉભા થઈ ગયા
- ગુજરાતના દાહોદ જિલ્લામાં અનેક ઘરોમાં આગ લાગી, અકસ્માતનો વીડિયો સામે આવ્યો
- ચુંદડી ખેંચી... વાળ પકડ્યા અને ચટા-ચટ, શાળામાં અભ્યાસને બદલે બાળકોને શુ મેસેજ મળી રહ્યો છે ? પ્રિંસિપલ અને લાયબ્રેરિયન બાથે ભીડી - VIDEO
Viral Video: બેકરીના નામ પર થઈ બબાલ, દુકાનમાં તોડફોડ કરતા વીડિયો થયો વાયરલ
bakery shop AI image
Viral Video: હૈદરાબાદથી એક હેરાન કરનારો વીડિયો સામે આવ્યો છે. જ્યા એક સમૂહે બેકરી શોપ પર હુમલો કર્યો. હૈદરાબાદથી એક હેરાન કરનારો વીડિયો સામે આવ્યો છે. જ્યા એક સમુહે બેકરી શોપ પર હુમલો કર્યો. દુકાનના માલિક મુજબ લોકોએ દુકાન પર લાગેલા નામના બોર્ડ પર જેના પર કરાંચી લખ્યુ છે તેના પર હુમલો કરી રહ્યા છે.
Karachi Bakery in Hyderabad is being vandalised — but for the record, the owners are Rajesh Ramnani and Harish Ramnani! Wish this anger was shown at the border instead. #IndiaPakistanConflict pic.twitter.com/tKDGNVvmi8
— Salman Nizami (@SalmanNizami_) May 11, 2025
દુકાનદારે પહેલા હુમલો કરનારાઓને આવુ કરવાથી રોક્યા પણ જ્યારે તેઓ માન્યા નહી તો દ્કાનદારે પોલીસને બોલાવી જ્યારબાદ પોલીસે સમુહને ત્યાથી હટાવ્યુ. પોલીસ દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ દુકાનના માલિકે ફરિયાદ નોંધાવી નથી. ફક્ત ભવિષ્યમાં આવુ ફરીથી ન કરવાની ચેતાવણી આપીને તેમને ત્યા છોડી દેવામાં આવ્યા. પણ પછી તેમના પર પોલીસ દ્વારા અશાતિ ફેલાવવાનો કેસ નોંધવામાં આવ્યો છે.
સમૂહની માંગ છે કે બેકરીનુ નામ બદલવામાં આવે. તેમના નામ બદલવાની માંગ પાછળનુ કારણ તેમણે પહેલગામમાં તાજેતરમાં થયેલો હુમલો બતાવ્યો છે. દુકાનદારના માલિકે નામ બદલવાથી ઈંકાર કરતા કહ્યુ કે તેમનો પરિવાર ભાગલા સમયે કરાંચીથી ભારત આવ્યો હતો. તેથી આ નામ તેમને માટે ખૂબ મહત્વ ધરાવે છે.
