સંબંધિત સમાચાર
- WTC Final IND Vs NZ - આ ત્રણ કારણોને લીધે ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં હારી
- Shabnam Case- જો આ ત્રણ કારણોમાંથી કોઈ એક છે, તો તે 'મહિલાને ફાંસી' લગાવી શકશે નહીં
- સરકારે ઇદ-એ-મિલાદ માટે જાહેર કરી ગાઇડલાઇન, જુલૂસમાં 15 લોકો અને 1 વાહનની છૂટ, બીજા વિસ્તારોમાં ફરી શકશે નહી
- કશ્મીરમાં 2 સાથીઓની હત્યાથી ફેલાયો ડર કશ્મીર મૂકી ઘર પરત આવવાની તૈયારીમાં બિહારી મજૂર
- Lakhimpur violence- ખેડૂત સંઘનું આજે 'રેલ-રોકો' આંદોલન, ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માંગ
mumbai Pune Accident- પુણે-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર મોટો અકસ્માત:એકસાથે 6 વાહનો અથડાયા, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
સોમવારે સવારે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર બોરઘાટ નજીક છ વાહનો એકબીજા સાથે ખરાબ રીતે અથડાયા હતા. ત્રણ કાર, એક ખાનગી બસ, એક ટેમ્પો અને એક ટ્રેલર અકસ્માતમાં એકસાથે ટકરાયાં હતા. અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના
સોમવારે સવારે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર બોરઘાટ નજીક છ વાહનો એકબીજા સાથે ખરાબ રીતે અથડાયા હતા. ત્રણ કાર, એક ખાનગી બસ, એક ટેમ્પો અને એક ટ્રેલર અકસ્માતમાં એકસાથે ટકરાયાં હતા. અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને છ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં બેની હાલત ગંભીર છે.
માહિતી મુજબ મરઘીથી ભરેલી ટ્રક સાથે પહેલા એક કાર અથડાઈ હતી. આ પછી પાછળથી આવતા હાઇ સ્પીડ ટ્રેલર કાર સાથે અથડાયું હતું. જેના કારણે કાર સંપૂર્ણ રીતે કચ્ચરઘાણ થઈ ગઈ હતી. હાલમાં કારમાં સવાર લોકોના મૃતદેહ બહાર કાઢી શકાયા નથી.
ये भी पढ़ें

