webdunia

Notifications

webdunia
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
  4. mann ki Bat

Mann Ki baat- સૌથી મોટા સંકટમાં મોદીની "મન કી બાત" 10 મોટી વાત

mann ki Bat
29 માર્ચને મોદી કરશે મન કી બાત- મનકી બાત
- સૌથી પહેલા દેશવાસીઓથી મોદીએ માંગી માફી કઈક એવા નિર્ણય લેવા પડયા જેનાથી લોકોને મુશ્કેલીઓ પડી છે.
- lockDownaમાં ઘરમાં રહીને પોતાને સુરક્ષિત રાખવું છે. 
- બીમારી અને પ્રકોપથી માં શરૂઆતમાં જ નિપટવુ જરૂરી  છે. 
- દુનિયામાં કોરોનાથી સ્થિતિ કાબૂમાં થઈ છે. 
- ગરીબ ભાઈ -બેનોને થઈ લૉકડાઉનમાં ખૂબ પરેશાની.  
- પણ અત્યારે પણ કેટલાક લોકો તેને ગંભીરતાથી નથી લઈ રહ્યા છે. 
- લૉકડાઉનમાં ધૈર્ય રાખવાની જરૂર છે. 
 
ये भी पढ़ें
Coronavirus India Live Updates: દેશમાં કોરોના વાયરસના 979ના પોઝીટીવ કેસ, અત્યાર સુધી 25ના મોત