શું સાચે ચા થી કોરોના વાયરસની સારવાર કરી શકાય છે જાણો સત્ય
આખી દુનિયા માં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે પણ તેની સારવાર અત્યારે સુધી નહી મળી છે આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરાઈ રહ્યુ છે કે ચાથી કોરોના વાયરસથી સારવાર કરી શકાય છે.
શું છે વાયરલ પોસ્ટમાં
વાયરલ પોસ્ટમાં લખ્યુ છે કે ચીનના હીરો ડૉ. લી વેનનિયાંગ જેને કોરોના વાયરસની વિશે સચ્ચાઈ જણાવવા માટે દંડિત કરાઈ હતુ અને પછી આ રોગના કારણે તેની મૃત્યુ થઈ ગઈ હતી. કેટલાક કેસનો અભ્યાસ કર્યુ અને તેને સલાહ આપી હતી કે કોરોના વાયરસના સારવાર માટે જે રાસાયનિક ઘટની જરૂર છે તે ચામાં છે ચા માનવ શરીર પર કોવિડ 19 વાયરસના અસરને ખૂબ ઓછું કરી શકે છે. ત્યારબાદ ચીનમાં હોસ્પીટલનો સ્ટાફ હવે
કોરોના દર્દીને દિવસમાં ત્રણ વાર ચા પીવડાવે રહ્યુ છે. આ પોસ્ટ શું છે સત્ય
વાયરસ દાવાની તપાસ માટે અમે સીએનએન બ્રેકિંગ ન્યૂજનો ટ્વિટર હેંડલ તપાસયુ પણ ત્યં એવી કોઈ ખબર શેયર નથી કરાઈ છે.
અમે ઈંટરનેટ પર શોધ કરાઈ પણ અમે એવી કોઈ રિપોર્ટ નહી મળી જેમાં જણાવ્યછે કે ડૉ લી વેનલિયાંગ આવુ કોઈ શોધ કરી હતી.
તેની સાથે જ પ્રેસ ઈંફોર્મેશન બ્યૂરોના ઑફીશિયલ ફેક્ટ ચેલિંગ ટ્વિટર હેડલએ ટ્વીટ કર્યુ છે કે આવી કોઈ સાક્ષી નહી કે કોરોના વાયરસને ઠીક કરી
શકે છે.
No! There is no evidence to prove that Tea can cure #Coronavirus
Beware of #Fake remedies spreading on social media that purports to
offer ways of combating the coronavirus.
For authentic information on #CoronavirusInIndia, follow :
@MoHFW_INDIA and @PIB_India pic.twitter.com/TiiiN2B1yC
— PIB Fact Check (@PIBFactCheck) March 25, 2020
વેબદુનિયાની તપાસમાં મળ્યુ કે ચાથી કોરોના વાયરસની સારવારનો દાવો ભ્રાંતિ છે.