સંબંધિત સમાચાર
- Jammu Kashmir ચૂંટણી માટે BJP ની નવી લિસ્ટ જાહેર, જાણો આ વખતે કેટલા છે નામ
- Jammu Kashmir Election - BJP એ ઉમેદવારોનુ લિસ્ટ પરત લીધુ.. કેમ લેવો પડ્યો આ નિર્ણય ?
- Jammu Kashmir Election 2024 - જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કૉન્ફ્રેસ અને કોંગ્રેસ મળીને લડશે ચૂંટણી, ફારુક અબ્દુલ્લાએ કર્યુ ગઠબંધનનુ એલાન
- Jammu Kashmir Election: કશ્મીરી હિંદુઓની ઘેર વાપસી... 500 યુનિટ વિજળી, અપની પાર્ટીએ મેનિફેસ્ટોમાં વચનોનો વરસાદ
- જમ્મુ-કાશ્મીર ભૂકંપથી હચમચી, ડરના માર્યા એક વ્યક્તિએ મકાન પરથી કૂદી પડ્યું
જમ્મુ-કાશ્મીર - માતા વેષ્ણોદેવી ભવન માર્ગ પર ભૂસ્ખલન, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ, એક શ્રદ્ધાળુ ઘાયલ
vaishnodevi
જમ્મુ-કાશ્મીરમાં શ્રી માતા વૈષ્ણો દેવી ભવન રોડ પર પંછી હેલીપેડ પાસે ભૂસ્ખલન થયું છે, જે બાદ માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ દ્વારા રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે
જમ્મુ-કાશ્મીરમાં શ્રી માતા વૈષ્ણો દેવી ભવન રોડ પર સોમવારે એક મોટો અકસ્માત થયો હતો. પંછી હેલીપેડ પાસે ભૂસ્ખલન થયું છે, ત્યારબાદ માતા વૈષ્ણોદેવી સાઈન બોર્ડ દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ખરાબ હવામાનના કારણે ભૂસ્ખલન થયું છે. વાસ્તવમાં આ વિસ્તારમાં છેલ્લા કેટલાક કલાકોથી સતત વરસાદ પડી રહ્યો છે.
Massive landslide on Vaishno Devi route, many devotees feared stranded#Vaishnodevi #Jammu #landslides pic.twitter.com/chiY7mqmJM
— Parteek Behl پراتک بہل (@BehlParteek) September 2, 2024

