સંબંધિત સમાચાર
- બે છોકરાઓની મિત્રતા, પ્રેમ અને વિશ્વાસઘાતની વાર્તા! લિંગ પરિવર્તન થતાં જ મિત્રએ લગ્ન કરવાનો ઇનકાર કર્યો, કેસ નોંધાયો
- MP President Hemant Khandelwal - BJP એ હેમંત ખંડેલવાલને જ કેમ પસંદ કર્યા ? જાણો 2028-29 ચૂંટણી રણનીતિના 3 મોટા ઈશારા
- Vijay Shah: હાઈકોર્ટના આદેશ પર માનપુર પોલીસ સ્ટેશનમાં FIR, રાજીનામાથી કર્યો ઈંકાર, કોર્ટ પાસે પક્ષ મુકવાનો માંગ્યો સમય
- Bhopal Love jihad - ગાંજા પીવડાવીને કર્યો રેપ, માંસ ખવડાવ્યું અને ધર્મ બદલવાનું કર્યું દબાણ, તમારી આત્મા કંપાવી દેશે ભોપાલ ગેંગરેપની સ્ટોરી
- શુ હોય છે Waqf, કેમ આ બિલ લાવી રહી છે મોદી સરકાર, કેમ મુસ્લિમ કરી રહ્યા છે વિરોધ, જાણો Waqf Bill ની પૂરી સ્ટોરી
પાર્ટી કરવા ગયેલ યુવક મિત્રો સામે ડૈમમાં ડૂબ્યો, મોતનો લાઈવ VIDEO આવ્યો સામે
Kaliasot Dam death
મઘ્ય પ્રદેશની રાજધાની ભોપાલના કાલિયાસોત ડૈમમાં મિત્રો આથે પાર્ટી કરવા ગયેલ એક યુવકનુ ડૂબવાથી મોત થઈ ગયુ. ડૈમમાં ન્હાવા દરમિયાન યુવક પાણીમાં ડૂબી ગયો. આ હૈયુ કંપાવી દેનારી ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. યુવકની ઓળખ 22 વર્ષીય વેંકટેશ વિશાલ નાયડૂન આ રૂપમાં થઈ છે. મિત્રોએ વિશાલના ડૂબવાનો વીડિયો મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો.
પિકનિક મનાવવા ગયો હતો યુવક
મળતી માહિતી મુજબ વિશાલ નાયડૂ પોતાના મિત્રો સાથે કલિયાસ્ત્રોત ડૈમ પર પિકનિક મનાવવા અને પાર્ટી કરવા ગયો હતો. ન્હાવા દરમિયાન આ દુર્ઘટના થઈ. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વિશાલ, જે તરવુ જાણતો હતો, શરૂઆતમાં સહેલાઈથી તરી રહ્યો હતો. જો કે પરત આવતી વખતે તેને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી. વીડિયોમાં તેના મિત્રને એવુ કહેતા સાંભળી શકાય છે કે ધ્યાન રાખ તેનુ, તેનો શ્વાસ ફુલી રહ્યો છે. જોત જોતામાં જ વિશાલ પાણીમાં ડૂબી ગયો.
डेढ़ मिनिट का विडिओ....
— Ram Prajapati (@Ramraghogarh) July 9, 2025
भोपाल के कलियासोत डैम में एक दर्दनाक हादसा हुआ।
मंगलवार सुबह करोंद निवासी विशाल नारायण नायडू (32) अपने दोस्तों के साथ डैम पर नहाने गया था। विशाल को तैरना आता था, इसलिए वह सबसे पहले पानी में कूद गया। शुरुआत में वह आराम से तैर रहा था, लेकिन कुछ देर बाद उसकी… pic.twitter.com/A04MChdpHH
મિત્રોએ પોલીસને આપી સૂચના
વિશાલને ડૂબતો જોઈને ગભરાયેલા મિત્રોએ તત્કાલ પોલીસને સૂચના આપી. સૂચના મળતા જ ગોતાખોરોની ટીમ ઘટનાસ્થળ પર પહોચી અને ખૂબ મુશ્કેલીથી વિશાલની ડેડ બોડી ડેમમાંથી બહાર કાઢી.

