સંબંધિત સમાચાર
- નૂતન વર્ષાભિનંદન - વિક્રમ સંવંત 2075નુ રાશિફળ..જાણો કેવુ રહેશે આપનુ કારતકથી આસો સુધીનું નવવર્ષ
- દિવાળીના દિવસે રોટલીના આ ઉપાય બદલશે તમારી કિસ્મત, માત્ર કરવું છે આ કામ
- FACT check of fake news - આ ભારતીય પાયલોટ ઉર્વીશા જરીવાલાની તસ્વીરો નથી જેણે જૈશના આતંકી ઠેકાણાઓ પર બોમ્બ ફેક્યો
- Air Vice માર્શલની પ્રેસ કોન્ફરેંસ, બોલ્યા - ભારતે પાકિસ્તાનનુ એક ફાઈટર પ્લેન તોડી પાડ્યુ, એક મિગ વિમાન ગુમાવ્યુ
- Live - ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનનુ F-16 વિમાન ઠાર કર્યુ, ભારતે પાકિસ્તાનેન આપ્યો જવાબ
ભારત માંગે વિંગ કમાંડર અભિનંદન - Bring Back Abhinandan
મિત્રો આપ સૌ જાણો જ છો કે ભારતની પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઈક 2 થયા પછી પાકિસ્તાન ગભરાય ગયુ છે. ભારતનો જોરદાર જવાબ અને દુનિયામાં ચારેય બાજુથી ભારતને મળતા સમર્થન પછી પાકિસ્તાનના પ્રધાનમંત્રીને મીડિયામાં આવીને કહેવુ પડ્યુ કે તેઓ ભારત સાથે યુદ્ધ કરવા નથી માંગતા પણ વાતચીત કરવા માંગે છે.
