સંબંધિત સમાચાર
- ચીનમાં મંકી વાયરસ- પ્રથમ દર્દીની મોત, મૃત વાનરોને ચીર-ફાડ કરવામાં સંક્રમિત થયુ હતુ પશુ ચિકિત્સક
- ગુજરાતમાં પણ ખેલા હોબે- મમતા બેનર્જીની પાર્ટી ગુજરાતમાં થશે સક્રિય
- ઉંદરો બેગમાં રાખેલા બે લાખ કાતરી નાખ્યા, પેટનું ઓપરેશન કરાવવા ખેડૂતે પૈસા એકત્ર કર્યા હતા
- Valsad Rain- વલસાડના ઉમરગામમાં આભ ફાટ્યું, ઉમરગામમાં બે કલાકમાં આઠ ઈંચ વરસાદ
- Mumbai Rain News- મુંબઈ વરસાદની તબાહી 20 લોકોના મોત, પીએમ મોદીએ દરેકને 2 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી
ગુરૂગ્રામમાં મોટી દુર્ઘટના- તીવ્ર વરસાદથી ત્રણ માળાની બિલ્ડીંગ ધારાશાયી, બેની મોત, કાટમાળમાં ઘણા લોકોના દટાયા હોવાની શક્યતા
ગુરૂગ્રામના પટોદી રોડ સ્થિત ફર્રૂખનગરના ખવાસપુરમાં રવિવારે સાંજે આશરે પાંચ વાગ્યે મોટી દુર્ઘટના થઈ ગઈ. સતત થઈ રહી આંધી અને વરસાદના કારણે ત્રણ માળની બિલ્ડીંગ ધારાશાયી થઈ ગઈ. બિલ્ડીંગ
પડવાની આવાજથી આસપાસના ક્ષેત્રમાં હોબાળો મચી ગયું. જણાવીઈ છે કે તોફાન વરસાદના કારણે બિલ્ડીંગ પર આકાશી વીજળી પડી ચે. બિલ્ડીંગ પડવાથી તેના કાટમાળ નીચે દટાયા લોકોની મોતની પણ સૂચના છે. બિલ્ડીંગ પડવાના સમાચારથી રાહત-બચાવ કામગીરી ચાલૂ કરી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુ ઑપરેશન કર્યુ. ઘટનામાં ઘણા લોકોના દટાયા હોવાની શકયતા છે.
