સંબંધિત સમાચાર
- ગુજરાત બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર, 14 માર્ચથી બોર્ડની પરીક્ષા શરૂ થશે
- GSEB SSC Result 2022- આ રીતે ચેક કરો પરિણામ, 10મા ઓછા માર્ક્સ આવ્યા છે તો આ પ્રોફેશનલ કોર્સ કરી કરિયર બનાવો
- GSEB Results : ધોરણ દસનું પરિણામ જાહેર, સુરત જિલ્લો ટોચ પર, પાટણનું પરિણામ સૌથી ઓછું
- GSEB 10th Result 2022 :ધોરણ 10નું પરિણામ જાહેર, રાજકોટના રૂપાવટી કેન્દ્રનું સૌથી વધુ પરિણામ
- GSEB SSC Result 2022 Link- ધોરણ 10નું પરિણામ આજે સવારે 8 વાગે થશે જાહેર? એસએસસી પરિણામ પછી આગળ આ રીતે કરો વિષયની પસંદગી
Gujarat Board 10-12 Exam - ધોરણ 10-12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ, બોર્ડની પરીક્ષા 14 માર્ચથી થશે શરૂ.. પરીક્ષાનો કાર્યક્રમ Save કરી લો
Gujarat Board 10 And 12th Exam Time Table : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 14 માર્ચથી બોર્ડની પરીક્ષા શરૂ થશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી 29 માર્ચ સુધી ચાલશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14 થી 25 માર્ચ સુધી ચાલશે. જ્યારે ધોરણ 10 ની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ સુધી ચાલશે.
માર્ચ-૨૦૨૩ ની ધોરણ-૧૨ (એચ.એસ.સી.) વ્યવસાયલક્ષી પ્રવાહનો પરીક્ષાનો કાર્યક્રમ pic.twitter.com/bLmE5VISYL
— Dr. Kuber Dindor (@kuberdindor) January 2, 2023
ધોરણ 10નું ટાઈમ ટેબલ
14 માર્ચ- ગુજરાતી
16 માર્ચ- સ્ટાન્ડર્ડ ગણિત
17 માર્ચ- બેઝિક ગણિત
20 માર્ચ- વિજ્ઞાન
23 માર્ચ- સામાજિક વિજ્ઞાન
25 માર્ચ- અંગ્રેજી
27 માર્ચ- ગુજરાતી(દ્વિતીય ભાષા)
28 માર્ચ- સંસ્કૃત/ હિન્દી
માર્ચ-૨૦૨૩ ની ધોરણ-૧૨ (એચ.એસ.સી.) વ્યવસાયલક્ષી પ્રવાહનો પરીક્ષાનો કાર્યક્રમ pic.twitter.com/bLmE5VISYL
— Dr. Kuber Dindor (@kuberdindor) January 2, 2023
12 સામાન્ય પ્રવાહનું ટાઈમ ટેબલ
14 માર્ચ- નામના મૂળતત્વ
15 માર્ચ- તત્વ જ્ઞાન
16 માર્ચ- આંકડાશાસ્ત્ર
17 માર્ચ- અર્થશાસ્ત્ર
20 માર્ચ- વાણિજ્ય વ્યવસ્થા
21 માર્ચ-ગુજરાતી( દ્વિતીય ભાષા)
24 માર્ચ- ગુજરાતી ( પ્રથમ ભાષા)
25 માર્ચ- હિન્દી
27 માર્ચ- કોમ્પ્યુટર
28 માર્ચ- સંસ્કૃત
29 માર્ચ- સમાજ શાસ્ત્ર
