સંબંધિત સમાચાર
- Odisha Train Accident: video ઓડિશા દુર્ઘટનાના 51 કલાક પછી ટ્રેકથી પસાર થઈ પહેલી ટ્રેન, રેલ મંત્રીએ હાથ જોડીને કરી પ્રાર્થના
- ઓડિશા ટ્રેન દુર્ઘટના : બાલાસોરમાં કેવી રીતે થયો ભયાનક ટ્રેન અકસ્માત, એકસાથે ત્રણ ટ્રેનો કેવી રીતે અથડાઈ?
- ઓડિશા ટ્રેન અકસ્માતઃ બાલાસોરમાં ઘટના સ્થળની પીએમ મોદીએ લીધી મુલાકાત, હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા
- Live Updates ઓડિશામાં ત્રણ ટ્રેનોની ટક્કરથી અત્યાર સુધીમાં 233 લોકોના મોત, 1000થી વધુ ઘાયલ, જાણો કઈ ટ્રેનો થઈ રદ્દ
- Odisha train accident - પાટા પરથી ઉતરી કોરોમંડલ એક્સપ્રેસ, 100 થી વધુના મોત
Train Accident:- ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત
Train Accident: બાલાસોર દુર્ઘટનાના ત્રણ દિવસ પછી ફરી એક રેલ દુર્ઘટના ઓડિશામાં પાટાથી ઉતરી માલગાડી ઓડિશામાં એક વધુ રેલ દુર્ઘટનાના સમાચાર છે. હકીકતમાં ઓડિશાના બારગઢ જીલ્લામાં એક માલગાડી પાટાથી ઉતરી ગઈ છે.
ઑડિશાના બાલાસોરમાં એક ટ્રેન દુર્ઘટમાંમાં 275 ની મોતથી લોકોના મોતના આઘાતમાંથી હજુ લોકો બહાર આવ્યા નથી કે ઓડિશામાં વધુ એક ટ્રેન દુર્ઘટનાના સમાચાર છે. ઓડિશાના બારગ્ઢ જીલ્લામાં એક માલગાડી પાતાથી ઉતરી છે. પણ રેલ્વે એક નિવેદન જારી કર્યુ છે કે એક પ્રાઈવેટ સીમેંટ ફેક્ટ્રી દ્વારા સંચાલિત કરતી માલગાડીના વેગન પાટતહી ઉતર્યા છે. આ ઘટનામાં રેલ્વેની કોઈ ભૂમિકા નથી.

