સંબંધિત સમાચાર
- Zero Shadow Day- આજે ઝીરો શેડો ડે છે... બપોરે આ સમયે કોઈનો પડછાયો નહીં પડે! જાણો કેમ આવું થતું હશે?
- World earth Day વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે પૃથ્વીના સંરક્ષણની પ્રતિજ્ઞા લો
- World Earth Day 2024 - જાણો 22 એપ્રિલે જ કેમ ઉજવાય છે આ દિવસ world Earth Day
- Babasaheb Ambedkar Jayanti - ડો બાબાસાહેબ આંબેડકર જીવન
- After 10th courses list- 10માં ધોરણ પછી શુ ? 10માં પછી કયો કોર્સ કરવો જોઈએ
World Laughter Day 2024- વિશ્વ હાસ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે
World Laughter Day 2024 : વિશ્વમાં હાસ્ય દિવસ (World Laughter Day )ની ઉજવણી થઈ રહી છે. વર્ષ 1998માં મુંબઈના તબીબ ડો. મદન કટારીયા દ્વારા જીવનનો એક ભાગ અને હાસ્યને યોગના રૂપમાં સ્વીકારવામાં આવ્યું હતું અને ત્યારથી હાસ્ય દિવસની ઉજવણી કરવાની વિશેષ પરંપરા આપણા દેશમા શરૂ કરવામાં આવી હતી. લાફ્ટર ડે મેના પહેલા રવિવારે ઊજવવામાં આવે છે.
11 જાન્યુઆરી 1998ના દિવસે મુંબઈમાં પ્રાથમિક સમય માટે ઉજવણી કરી હતી ત્યારથી મે મહીનાના પ્રથમ રવિવારે વિશ્વ હાસ્ય દિવસ (World Laughter Day) ઉજવાય છે. હાસ્ય દિવસની શરૂઆત 1998માં મુંબઈથી શરૂ થઈ હતી.
હસવાના અનેક સ્વાસ્થ્યના લાભો છે.
હસવાથી તણાવ દૂર થાય છે.
લોહીનો તાણ ઓછુ થાય છે.
હાસ્ય દુખાવો દૂર કરે છે.
હાસ્ય એ એક સારો વ્યાયામ પણ છે,
હસવાથી આપણને સુખદ અનુભવ થાય છે
હસવું તે માનસિક તંગદિલી અને દર્દને દૂર કરે છે
Edited By-Monica Sahu
Edited By-Monica Sahu
