ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: રવિવાર, 10 માર્ચ 2019 (21:44 IST)

Lok Sabha Election 2019 - ગુજરાતમાં ક્યારે યોજાશે ચૂંટણી

જાહેરનામું 28 માર્ચે બહાર પડશે..
 
ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ..
 
ઉમેદવારી પત્રકોની ચકાસણી 5 એપ્રિલે થશે..
 
ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 8 એપ્રિલ રહેશે..
 
મતદાન : 23 એપ્રિલે
 
 
પ્રથમ તબક્કો: 11 એપ્રિલ (91 બેઠક, 20 રાજ્ય)
બીજો તબક્કો: 18 એપ્રિલ (97 બેઠક, 13 રાજ્ય)
ત્રીજો તબક્કો: 23 એપ્રિલ (115 બેઠક, 14 રાજ્ય)
ચોથો તબક્કો: 29 એપ્રિલ (71 બેઠક, 9 રાજ્ય)
પાંચમો તબક્કો: 6મે (51 બેઠક, 7 રાજ્ય)
છઠ્ઠો તબક્કો: 12મે (59 બેઠક, 7 રાજ્ય)
સાતમો તબક્કો: 19મે (59 બેઠક, 8 રાજ્ય)
 
22 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક રાઉન્ડમાં યોજાશે વોટિંગ
 
આંધ્ર પ્રદેશ, અરુણાચલ, ગોવા, ગુજરાત, હરિયણા, હિમાચલ પ્રદેશ, કેરળ, મેઘાલય, મિઝોરોમ, નાગાલેન્ડ, પંજાબ, સિક્કિમ, તેલંગણા, તમિલનાડુ, ઉત્તરાખંડ, અંદમાન-નિકોબાર, દાદરા અને નગર હવેલી, દિલ્હી, પુંડુચેરી, ચંદીગઢમાં એક રાઉન્ડમાં મતદાન યોજાશે.
 
મતગણત્રી : ૨૩ મે ના રોજ મોડેલ કોડ ઓફ કન્ડક્ટ તાકીદે અમલમાં આવી ગયો છે. તેનું કડક પાલન કરવાનું રહેશે. અને ભંગ કરનાર સામે આકરા પગલા લેવાશે : મુખ્ય ચૂંટણી કમિશનર અરોરાની જાહેરાત