Lok Sabha Chutani 2019

Notifications

વધુ જુઓ

વધુ જુઓ..

રાજસ્થાન લોકસભા ચૂંટણી 2019 પરિણામ Live

રાજસ્થાનમાં 25 લોકસભા સીટ છે અને 2014ની ચૂંટણીમાં કોંગ્રેસ અહી પોતાનુ ખાતુ પણ નહોતી ખોલી શકી. સામાન્ય રીતે અહી મુકાબલો ભાજપા અને કોંગ્રેસ વચ્ચે જ થાય છે અને આ સમયે રાજ્યમાં કોંગેસની સરકાર છે. અહી ભાજપાએ એક સીટ નવી રચાયેલી પાર્ટીના નેતા હનુમાન બેનીવાલ માટે છોડી છે. રાજ્યમાં કેન્દ્રીય મંત્રી અને ઓલિમ્પિક પદક વિજેતા રાજ્યવર્ધનસિંહ રાઠોડ, રાષ્ટ્રમંડળની પદક વિજેતા કૃષ્ણા પૂનિયા, વસુંધરા પુત્ર દુષ્યંતસિંહ, ભાજપાના પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહના પુત્ર માનવેન્દ્રસિંહ (હવે કોંગ્રેસમાં), મુખ્યમંત્રી અશોક ગહલોતના પુત્ર વૈભવ ગહલોત, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત સહિત અનેક દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર છે.

વધુ જુઓ..

આણંદ લોકસભા ચૂંટણી 2019 પરિણામ Live

અમૂલનું મુખ્ય મથક આણંદમાં (નંબર- 16) બેઠક ઉપર ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને ડૉ. મનમોહનસિંઘ સરકારમાં પૂર્વ મંત્રી ભરતસિંહ સોલંકી ઉમેદવાર છે. સોલંકી ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી તથા પૂર્વ વિદેશ મંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર છે.

વધુ જુઓ..

વધુ જુઓ..

વધુ જુઓ..

પુલવામાં એટેક પછી પાકિસ્તાન સાથે ક્રિકેટ સંબંધો રાખવા જોઈએ કે નહી ?