webdunia

Notifications

webdunia
  1. મનોરંજન
  2. જોક્સ
  3. બાળકો
  4. Gujarati jokes

Jokes-કાલે રસ્તામાં શાળામાં સાથે ભણનારી છોકરી જોવાઈ

humor jokes
પપૂએ પૂછ્યું- તને યાદ છે અમે શાળામાં સાથે 
ભણતા હતા? 
 
છોકરીએ જવાબ આપ્યું- ભણતી તો હું હતી, 
તૂ તો મુર્ગો બનતો હતો... 
 
ये भी पढ़ें
ગુજરાતી જોક્સ -બાળકનો સરસ જવાબ