1. મનોરંજન
  2. જોક્સ
  3. સ્ત્રી પુરૂષ
  4. jokes in gujarati

ગુજરાતી જોક્સ - પણ મરી જઈશ.

1000 jokes
પત્ની: જો હું મરી જઈશ તો તું શું કરીશ?
 
પતિ: હું પણ મરી જઈશ.
 
પત્ની: શું તું મને આટલો પ્રેમ કરે છે?
 
પતિ: ના, હું આટલી બધી ખુશી સહન કરી શકતો નથી.