webdunia

Notifications

webdunia
  1. મનોરંજન
  2. જોક્સ
  3. સ્ત્રી-પુરુષ
  4. Jokes in gujarati

ગુજરાતી જોક્સ- પતિ - પત્ની jokes

humor jokes
પતિ- આ કેવુ શાક બનાવ્યુ છે 
ન લૂણ, ન મરચા અને ના કોઈ સ્વાદ છે 
કામમાં તારો મને નથી લાગતુ 
આખુ દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહે છે 
પત્ની આખ જોવાઈને બોલી- પહેલા પોતાની આખની સામે
થી મોબાઈલ હટાવો, ત્યારથી જોઈ રહી છુ પાણીમાં 
ડુબાડીને ડુબાડીને રોટલી ખાઈ રહ્યા છો 
ये भी पढ़ें
Saif Ali khan ની લાડલીને દેખાવા પસંદ નથી, દિલ્હીના આ સસ્તા બજારમાંથી શોપિંગ કરે છે; જાણીને વિશ્વાસ નહીં થાય