ગુજરાતી જોક્સ- કોનો સાથ જોઈએ Updated: Tue, 14 Feb 2023 (13:29 IST) google-news જે ગુલાબ લાવીને આપી દે છે એ ફેબ્રુઆરી સુધી જ ચાલે છે પણ જે કોથમીર લાવીને આપે છે અંતિમ શ્વાસ સુધી સાથે ચાલે છે