ગુજરાતી જોક્સ -બહાર બહુ ઠંડ છે Updated: Thu, 31 Jan 2019 (17:18 IST) google-news શિયાળામાં ઉઠીને વૉક પર ગયા બહાર વધારે ઠંડ હતી તો પાછો આવી ગયો અને પત્ની પાસે સૂઈ ગયો .... પતિ- બહાર બહુ ઠંડ છે !! પત્ની - હા તોય તે ગાંડો વૉક પર ગયો છે !!!!!!!!