રવિવાર, 22 સપ્ટેમ્બર 2024

( ! ) Notice: Undefined property: stdClass::$alttext in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php on line 6
Call Stack
#TimeMemoryFunctionLocation
10.0000238496{main}( ).../bootstrap.php:0
20.13566087856Zend_Application->run( ).../bootstrap.php:62
30.13566087992Zend_Application_Bootstrap_Bootstrap->run( ).../Application.php:366
40.13576089048Zend_Controller_Front->dispatch( ).../Bootstrap.php:97
50.15366401024Zend_Controller_Dispatcher_Standard->dispatch( ).../Front.php:954
60.15816733544Zend_Controller_Action->dispatch( ).../Standard.php:308
70.15836749328Article_ManagerController->displayAction( ).../Action.php:516
80.81067266176partial ( ).../ManagerController.php:848
90.81067266616Zend_View_Abstract->__call( ).../ManagerController.php:848
100.81097271496call_user_func_array:{/u2/websites/gujarati-uat.webdunia.com/library/Zend/View/Abstract.php:350} ( ).../Abstract.php:350
110.81097272240Zend_View_Helper_Partial->partial( ).../Abstract.php:350
120.81137286000Zend_View_Abstract->render( ).../Partial.php:105
130.81137302984Zend_View->_run( ).../Abstract.php:888
140.81147304928include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php' ).../View.php:108
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: મંગળવાર, 30 જુલાઈ 2019 (12:53 IST)

10મું પાસ જલ્દી કરો આવેદન, આ કંપનીમાં વગર લેખિત પરીક્ષા થઈ રહ્યું છે ચયન

THDC India Limited Recruitment 2019- ટીએચડીસી ઈંડિયા લિમિટેડ (THDC) માં આઈટીઆઈ ટ્રેડ અપરેંટિસના પદ પર ભર્તીઓ થશે. તેના માટે આવેદનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પદ પર આવેદન કરવા માટે ઉમેદવાર આગળ આપેલી લિંક પર કિલ્ક કરી જોઈ શકે છે. તમને જણાવીએ કે આ પદ પર આવેદનની અંતિમ તિથિ 20 ઓગસ્ટ, 2019 છે. આ નોકરીથી સંબંધિત જાણકારી માટે 
પદોં ના વિવરણ
પદનું નામ 
આઈટીઆઈ ટ્રેડ અપરેંટિસ 
પદ સંખ્યા- 75 
 
મહત્વપૂર્ણ તારીખ 
આવેદન પત્ર જમા કરવાની શરૂઆત તારીખ- 25 જુલાઈ 2019 
આવેદન પત્ર જમા કરવાની આખરે તારીખ- 20 ઓગસ્ટ 2019 
 
શૈક્ષિક યોગ્યતા 
ઉમેદવારની શૈક્ષિક યોગયતા વર્ષ 2016, 2017, 2018 કે 2019માં 10મુ પાસ અને આઈટીઆઈ (રેગુલર ઉમેદવાર) થવું જરૂરી છે. 
શૈક્ષિક યોગયતાથી સંબંધિત જાણકારી માટે 
 
ઉમ્ર સીમા 
આ પદ પર આવેદન માટે ન્યૂનતમ ઉમ્ર 18 વર્ષથી વધારે ઉમ્ર 30 વર્ષ નક્કી કરાઈ છે/ 
 
આ રીતે કરવું આવેદન 
આવેદકોનો ચયન 10મી અને આઈટીઆઈ પાઠયક્રમમાં મેળવેલ આંકના આધારે કરાશે.