સંબંધિત સમાચાર
- UPSC ભરતી 2022- ભારત સરકારના વિવિધ વિભાગોમાં નોકરી માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ
- DRDO recruitment 2022 : DRDOમાં એન્જીનીયરોની ભરતી
- Indian Army Recruitment 2022 ભારતીય સેનામાં 10મા, 12મા ઘોરણ પાસ માટે કાઢી છે ભરતીઓ - સોનેરી અવસર
- GPSC ક્લાસ ૧ & ૨ ની જાહેરાત, આટલી ખાલી જગ્યાઓ પર કરાશે ભરતી
- કોરોનાકાળમાં પણ અમદાવાદની LD એન્જિનિયરિંગના 1175 વિદ્યાર્થીને 5 લાખ સુધીનું જોબ પેકેજ ઓફર
Talathi Bharti - તલાટી ભરતી 2022
રાજ્યમાં તલાટી કમ મંત્રીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર રાજ્યમાં તલાટી કમ મંત્રીની 3 હજાર 437 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આવતી કાલથી તલાટી કમ મંત્રીની ભરતીમા ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે.
સોનેરી તક ગુજરાતના યુવાનો માટે ઘણા સમય પછી 12 ધોરણ પાસ માટે તલાટી ભરતી 2022
જગ્યાની કુલ સંખ્યા:- 3457
અરજી કરવાની અંતિમ તારીખ - 15/02/2022
