ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: સોમવાર, 17 મે 2021 (10:31 IST)

Sarkari Naukri 2021- સરકારીની રાહ જોઈ રહ્યા છો તો આ વિભાગોમાં કરી શકો છો આવેદન

સરકારી નૌકરીની તૈયારી કરનાર યુવાઓની સંખ્યા વધતી જઈ રહી છે. તેથી તૈયારી કરીવ રહ્યા યુવાઓ રાહ જોયે છે  તો માત્ર આવેદન નિકળવાનો. સરકારી નૌકરી મેળવા ઈચ્છો છો તો તૈયાર થઈ જાઓ. કેંદ્ર 
સરકાર અને જુદા-જુદા રાજ્ય સરકારથી સંબદ્ધ સરકારી વિભાગો અને સરકારની તરફથી સંચાલિત સાર્વજનિક ક્ષેત્રના એકમોમાં સરકારી નૌકરીઓ છે. સરકારી નૌકરી મેળવા કરાતા આવેદનોની સંખ્યાથી અંદાજો 
લગાવી શકાય છે કે આજના યુવાઓમાં સરકારી નૌકરી મેળવવાની કેટલી ઈચ્છા છે. પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહ્યા ઉમેદવારો માટે ખુશખબરી તાજેતરમાં ઘણી સરકારી ભરતીઓ નિકળી છે તેમાંથી ઘણી તો 
એવી છે જ્યાં લાખોની સેલેરી મળશે. 
 
બીએસએફ ભરતી- મળશે સાડા ત્રણ લાખની સેલેરી 
બીએસએફ ભરતી 2021 માટે ઈચ્છુક અને પાત્ર ઉમેદવાર 31 ડિસેમ્બર 2021 સુધી નિયત ફોર્મેટમાં એપ્લિકેશન મોકલીને બોર્ડર સિક્યુરિટી ફોર્સ
 
(બીએસએફ BSF) 2021 ભરતી માટે અરજી કરી શકે 
 
છે. ઉપરોક્ત પોસ્ટ્સ માટેનો પગાર ધોરણ દર મહિને 1.55 લાખથી લઈને 3.50 લાખ રૂપિયા સુધીનો છે. 
એકલવ્ય શાળાઓની 3479 પોસ્ટ્સ અરજી કરી શકે છે. કેન્દ્રીય આદિજાતિ કાર્ય મંત્રાલય હેઠળ એકલવ્ય મોડેલ નિવાસી શાળાઓ (EMRS). સત્તાવાર વેબસાઇટ પર સૂચના દ્વારા શિક્ષકોની જગ્યાઓ માટે 3479 અરજીઓ આમંત્રિત કરી. જારી કરાયેલા જાહેરનામા મુજબ પ્રથમ અરજી માટેની અંતિમ તારીખ 30 એપ્રિલ નક્કી કરવામાં આવી હતી. પરંતુ વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને, અરજી કરવાની છેલ્લી તારીખ વધારી દેવામાં આવી છે. હવે તમે 31 મે 2021 સુધી અરજી કરી શકો છો.
 
બીએસએસમાં ગ્રુપ એ,બી અને સીના પદો પર ભરતી શરૂ 
સીમા સુરક્ષા બળ( BSF) એ રોજગારના માધ્યમથી ભરતી માટે જાહેરનામા જારી કર્યુ છે. બીએસએફ ભરતી 2021ના જાહેરનામા મુજબ, સીમા સુરક્ષા બળ( BSF) ગ્રુપ એ,બી અને સીના પદો પર અરજીઓ મંગાવવામાં આવી છે. તેમાં કેપ્ટન/પાયલટ (DIG), કમાંડેટ પાયલટ, ડિપ્ટી ચીફ ઈંજીનીયર, સીનિયર એયરક્રાફ્ટ મેંટેંનેંસ ઈજીનીયર, જૂનિયર એયરક્રાફટ મેંટેંનેસ ઈંજીનીયર, ઈક્વિપમેંટ ઑફિસર, ઈંસ્પેકટર અને ગનર વગેરે પદો પર ખાલી જગ્યા છે.