રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Updated : મંગળવાર, 21 ફેબ્રુઆરી 2023 (16:31 IST)

અગ્નિવીર ભરતીમાં મોટી રાહત! એલિજીબિલીટી સ્કોપ વધ્યો, હવે તેમને પણ નોકરી મળશે

Agniveer Bharti 2023: અગ્નિવીર ભરતી માટે પાત્રતામાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગ્નિવીર ભરતી માટે અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જાઓ 
 
Agniveer Bharti 2023: ભારતીય સેનામાં ભરતી માટે ગયા વર્ષે Agnipath Scheme લાંચ કરાઈ છે. આ સ્કીન હેઠણ  Indian Army માં અગ્નિવીરોની ભરતીઓ થઈ રહી છે. અગ્નિવીર ભરતી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જણાવીએ કે આ વર્ષે Agniveer Eligibilityમાં ફેરફાર કરાયુ છે. જે ઉમેદવાર આ વર્ષે સેનામાં દાખલ હોવા ઈચ્છે છે તે જ્વાઈન ઈંડિયન આર્મીની ઑફીશિયલ વેબસાઈટ joinindianarmy.nic.in પર જઈને ઑનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે. 
 
ઈંડિયન આર્મીની તરફથી રજૂ નોટિફિકેશન મુજબ આ વર્ષે Agniveer Rally ના આધારે ભરતીઓ કરાશે. અગ્નિવીરોની ભરતી માટે આવેદન પ્રક્રિયા 17 ફેબ્રુઆરી 2023થી શરૂ થઈ ગઈ છે. તેમાં આવેદન કરવા માટે ઉમેદવારોને 16 માર્ચ 2023 સુધીનો સમય અપાયુ છે. 
 
10th+ITI ને મળશે મોકો 
અગ્નિવીર ભરતી માટે જારી કરાયેલા નોટિફિકેશન મુજબ હવે 10મી પછી ITI સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારો પણ તેમાં અરજી કરી શકે છે. આમાં, વિવિધ ટ્રેડમાં ITI પ્રમાણપત્ર ધરાવનારાઓ અરજી કરવા પાત્ર છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે અલગથી ઉમેરવામાં આવ્યા