webdunia

Notifications

webdunia
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
  4. whatsapp-fingerprint-face-unlock-authentication-feature-roll-out-for-ios-iphone-users

હવે તમારી આંગળી અને ચેહરાથી ખુલશે WhatsApp, આવ્યુ છે જોરદાર ફીચર

આંગળી અને ચેહરાથી ખુલશે WhatsApp
WhatsApp પોતાની સર્વિસેજને સારી બનાવવા માટે સતત નવા નવા ફીચર એડ કરી રહ્યુ છે. તાજેતરમાં જ સિંગલ સ્ટિકર ડાઉનલોડ અપડેટ પછી હવે કંપનીએ નવુ ફીચર રજુ કર્યુ છે. WhatsApp એ એપમાં લેટેસ્ટ ઓર્થેટિકેશન ફીચર (unlock) રોલઆઉટ કરી દીધુ છે.  જેનાથી તમારી ચૈટ વધુ સિક્યોર થઈ જશે. 
 
આ નવા ફીચરનો ફાયદો એ રહેશે કે WhatsApp તમારા ચેહરાને જોઈને કે ફિંગરપ્રિંટથી જ ઓપન થઈ જશે.  WABetaInfoની ટ્વીટ મુજબ કંપનીએ આ અપએટ ને Beta 2.19.20.19 ને માટે ઉપલબ્ધ કરાવ્યુ છે. 
 
ઉલ્લેખનીય છે કે હાલ નવુ અનલૉક ફીચર ફક્ત iOS માટે શરૂ થયુ છે, જેનાથી iPhone યૂઝર્સ વોટ્સએપમાં Fingerprint lock એડ થઈ જશે. મતલબ આઈફોન યૂઝર્સ પોતાના WhatsAppને આંગળીના નિશાનથી ખોલી શકશે. 
ये भी पढ़ें
રાજ્ય સરકારની મંજુરી વગર શુ CBI કરી શકે છે તપાસ ? જાણો સંપૂર્ણ માહિતી