સંબંધિત સમાચાર
- Cleaning hacks- ટૂથપેસ્ટની મદદથી કિચન કરો સાફ, આ 4 વસ્તુઓને પણ ચમકાવવા કામ આવે છે
- Career Option- શું તમે સીવણ અને વણાટમાં નિષ્ણાત છો? તો આ રીતે તમે ડિઝાઇનર ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકો છો.
- 1 રૂપિયાની આ વસ્તુથી તમારા ઘરના પંખા સરળ રીતે સાફ કરવું
- Toilet cleaning- એક પેકેટ Eno થી આ રીતે સાફ કરો ટોયલેટ સીટ
- Cleaning spray- આ સ્પ્રે મિનિટોમાં રસોડાના એક્ઝોસ્ટને સાફ કરશે, આ રીતે ઘરે તૈયાર કરો
Mosquito Remedies- મચ્છરોના આતંકથી થયા પરેશાન? આ રીતે કરો ઉપાય
ઉનાડામાં મચ્છરોના આતંકથી બચવા માટે કેટલાક નેચરલ રીતે અજમાવી શકો છો.
Mosquito Remedies: ઉનાડામાં મૌસમમાં મચ્છરોના આતંક વધવા લાગ્યુ છે. મચ્છરોના કારણે ડેંગૂ અને મલેરિયા જેવા રોગ થવાના પણ ખતરો રહે છે. મચ્છર માત્ર ઘરના બાહર્ત જ નહી પણ ઘરમાં પણ ખૂબ પરેશાન કરે છે. તેનાથી બચવા માટે કેટલાજ નેચરલ રીતે છે જે તમે ઉપયોગ કરી શકો છો. આવો જાણીએ છે.
લીમડાનુ ઑયલ
લીમડાનુ તેલ મચ્છરોને દૂર કરવામાં મદદ કરે છે. તમે તમારી સ્કિન પર કે ઘરમાં લીમડાનુ તેલનો ઉપયોગ કરી શકો છો.
તુલસી
તુલસીના છોડને ઘરની આસપાસ લગાવવુ મચ્છરોને દૂર રાખે છે તુલસીની સુગંધ મચ્છરોને ભગાવે છે.
નીલગિરીનુ તેલ
નીલગિરીનુ તેલ મચ્છરોને દૂર કરવામાં મદદ કરે છે. તેના ઉપયોગ સ્કિન પર કે ઘરની આસપાસ કરી શકે છે.
કપૂર
કપૂરનો ઉપયોગ પણ મચ્છરોને ભગાડવામાં કરી શકાય છે. ઘરની અંદર કે બહાર કપૂર સળગાવીમે મચ્છરોને દૂર રાખી શકાય છે.
લેવેંડર ઑયલ
લેવેંડર ઑયલની સુગંધ મચ્છરોને ભગાડવામાં મદદગાર હોય છે. તેનો ઉપયોગ સ્કિન પર કે ઘરમાં કરી શકાય છે.
મિંટ પ્લાંટસ
ફુદીના છોડને ઘરની આસપાસ લગાવવુ પણ મચ્છરોને દૂર રાખવામાં મદદ કરી શકે છે. આ નેચરલ રીતે તમે મચ્છરોને તમારાથી દૂર રાખી શકો છો અને તેનાથી બચાવ કરી શકો છો.
Edited By- Monica sahu
ये भी पढ़ें
