શનિવાર, 23 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: મંગળવાર, 12 માર્ચ 2024 (06:36 IST)

Home Cleaning: હોળીથી પહેલા ઘરની સફાઈ આ રીતે કરવી

Home cleaning
Home Cleaning tips- હોળી પર અમારા ઘરે બધા લોકો આવે છે તેના માટે અમે પહેલાથી ઘરની સજાવટ અને સાફ-સફાઈ કરે છે. જો તમને પણ અત્યારેથે જ તમારા ઘરની સફાઈ કરવી શરૂ કરી નાખી છે તો અમે જનાવીશ કે તમે કેવી રીતે તમારા ઘરની સફાઈને મિનિટોમાં કરી શકો છો 
 
ઘરની સફાઈ કેવી રીતે કરવી 
ઘરની સફાઈ કરવા માટે તમને સૌથી પહેલા જૂના બધા સામાનને ફેંકવુ અડશે જેનો હવે તમે ઉપયોગ નથી કરતા. 
તમને ઘરની સફાઈ સૌથી પહેલા ઉપરના ભાગથી કરવી જોઈએ. 
જેમ કે તમને સૌથી પહેલા તમારા ઘરના પંખાની સફાઈ કરવી. 
દીવાર પર લાગેલા જાળને તમને ઝાડૂની મદદથી કાઢવા પડશે. 
તે પછી તમને તમારા ઘરના પડદાને બદલવા પડશે. 
તમે ઈચ્છો તો નવા પડદાના પણ ઉપયોગ કરી શકો છો. 
સોફાની સફાઈ કરવી ખૂબ વધારે જરૂરી છે. 
આ તે ભાગ હોય છે જ્યા બધા મેહમાન આવે છે. 
 
આ વાતોંનો ધ્યાન રાખવું 
ઘરને ધોતા સમયે તમને તમારા ઘરના બધા ઈલેક્ટ્રોનિક સ્વીચને બ6દ કરી દેવા જોઈએ. 
ઘરના દીવારને હાર્ડ બ્રશની મદદથી ન ઘસવું. 
ઘરની સફાઈ માટે કોઈપણ કેમિકલનો ઉપયોગ કરશો નહીં.
જૂની વસ્તુઓને ફેંકી દેવાને બદલે તમે તેનો યોગ્ય ઉપયોગ કરી શકો છો.
બધા કામ એક દિવસમાં ન કરવાનો પ્રયાસ કરો.
તમારે તમારું કામ ધીમે ધીમે કરવું જોઈએ.
આનાથી સફાઈમાં પણ મદદ મળે છે અને વધારે થાક લાગતો નથી.


Edited By-Monica sahu